(ફોટો: નોરા/ઈન્સ્ટાગ્રામ)

સતીશ કૌશિકે પોતાના પરિવાર માટે કરોડોની સંપત્તિ છોડી

Mar 09, 2023

Author

(ફોટો: નોરા/ઈન્સ્ટાગ્રામ)

દિગ્દર્શક અને પીઢ અભિનેતા સતીશ કૌશિકનું આજે ગુરૂવારે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.

(ફોટો: નોરા/ઈન્સ્ટાગ્રામ)

સતીશ કૌશિકના નિઘનથી ફેન્સ શોકમાં ગરકાવ છે.

(ફોટો: નોરા/ઈન્સ્ટાગ્રામ)

સતીશ કૌશિકે 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

(ફોટો: નોરા/ઈન્સ્ટાગ્રામ)

અનિલ કપૂર અને અનુપમ ખેર સતીશ કૌશિકના ખાસ મિત્રો છે

(ફોટો: નોરા/ઈન્સ્ટાગ્રામ)

સતીશ કૈશિકના પરિવારમાં પુત્રી વંશિક અને પત્ની શશી કૌશિક છે. જે હવે આધાર વગરના થઇ ગયા છે.

(ફોટો: નોરા/ઈન્સ્ટાગ્રામ)

સતીશ કૌશિક કરોડોની સંપત્તિના માલિક હતા.

(ફોટો: નોરા/ઈન્સ્ટાગ્રામ)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સતીશ કૌશિકની કુલ સંપત્તિ 40 કરોડની આસપાસ છે