સતીશ કૌશિક હસતો ચહેરો રંગોમાં સમાઇ ગયો

Mar 09, 2023

Mansi Bhuva

મોતના એક દિવસ પહેલા જ સતીશ કૌશિક મિત્રો સાથે હોળી રમતાં બેહદ ખુશ હતા

શબાના આઝમીની હોળી પાર્ટીમાં મિત્રો સાથે ખૂબ મસ્તી કરી હતી

કોને ખબર હતી કે સતીષ કૌશિકે શેયર કરેલી આ તસવીરો આખરી બની રહેશે

બોલીવુડના દિગ્ગજ એક્ટર સતીષ કૌશિકનું 66 વર્ષની વયે 9 માર્ચે નિધન થયું

સતીશ કૌશિક સરળ અને ખૂબજ રમુજી સ્વભાવના હતા. 

અભિનેતા અનિલ કપૂર સાથે સતીશ કૌશિકની ગાઢ મિત્રતા હતા. 

તમને જણાવીએ કે સતીષ કૌશિકનો જન્મ 1956 માં હરિયાણામાં થયો હતો.

સતીષ કૌશિકની હોળીની આ છેલ્લી તસવીરો ફેન્સને ઇમોશનલ કરી રહી છે