બહુ ઓછા બજેટમાં બનેલી શાહરૂખ ખાનની ડંકીનું શૂટિંગ અહીંયા કરાયું
mansi bhuva
Dec 15, 2023, 02:59 PM
શાહરૂખ ખાનની ડંકીને રિલીઝ થવામાં હવે માત્ર 6 દિવસ બાકી છે
ડંકીનું એડવાન્સ બુકિંગ જોરશોરથી ચાલી રહ્યું છે. અત્યાર સુધી ફિલ્મે દેશ સહિત વિદેશમાં સારી કમાણી કરવામાં સફળ રહી છે
મુંબઇમાં જ ફિલ્મનું શૂટિંગ કરવાનું કારણ એ છે કે, શાહરૂખ ખાને જવાન અને ડંકીનું શૂટિંગ એકસાથે કર્યું હતું
ડંકીનું બજેટ માત્ર 85 કરોડ રૂપિયા છે. મીડિયા અહેવાલ અનુસાર, ડંકીમાં પંજાબના એક ગામનો સીન દેખાડવામાં આવ્યો છે
This browser does not support the video element.
હકીકતમાં આ સીનનું શૂટિંગ મુંબઇના ફિલ્મ સિટી સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું. દુકાનથી લઇને કોચિંગ સેન્ટર ત્યાં જ ઉભા કરાયા હતા
This browser does not support the video element.
આ સિવાય ફિલ્મમાં બતાવવામાં આવેલો અખાડાનો સીન પણ મહારાષ્ટ્રના શોલાપુરમાં શૂટ કરાયો છે
મુંબઇમાં જ ફિલ્મનું શૂટિંગ કરવાનું કારણ એ છે કે, શાહરૂખ ખાને જવાન અને ડંકીનું શૂટિંગ એકસાથે કર્યું હતું
ડંકીમાં બાઇક સીકવેંસ પણ મુંબઇમાં જ શૂટ કરવામાં આવ્યું હતું, જ્યારે ફિલ્મના ટ્રેલરમાં જબલપુર, મધ્યપ્રદેશનો પણ સીન જોવા મળ્યો હતો
આ ઉપરાંત ફિલ્મમાં શાહરૂખ ખાનનો અંડર વોટ સીકવેંસ પણ મુંબઇનો છે, પરંતુ ફિલ્મમાં અમુક ભાગોનું શૂટિંગ કાશ્મીર અને લંડનમાં પણ થયું હતું