ઉલ્લેખનીય છે કે શાહિદ અને વિશાલે આ પહેલા વર્ષ 2009માં 'કમીને' અને 2014માં હૈદરમાં મોટા પડદા પર પોતાનો જાદુ કર્યો હતો.ત્યારબાદ બાદમાં મેલ, અને શ્રેષ્ઠ કોરિયોગ્રાફી,બેસ્ટ મ્યુઝિક, બેસ્ટ ડાયલોગ, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન, બેસ્ટ પ્લેબેક સિંગર માટે નેશનલ એવોર્ડ પણ મેળવ્યો હતો.