Shalini Pandey : મહારાજ મુવીમાં કિશોરીનું પાત્ર ભજવનાર શાલિની પાંડે વિશે જાણો
તાજતેરમાં રિલીઝ થયેલ ફિલ્મ મહારાજમાં કિશોરીનું પાત્ર ભજવનાર તરીકે શાલિની પાંડે વિષે આટલું જાણો
શાલિની પાંડેએ ઘણી બૉલીવુડ ફિલ્મોમાં કામ કરી જાણીતી એકટ્રેસ બની છે. 30 વર્ષની એકટ્રેસ તાજતેરમાં જુનેદ ખાનની ડેબ્યુ ફિલ્મ મહારાજમાં કિશોરીના પાત્રમાં જોવા મળી હતી.
શાલિની પાંડેએ તેલુગુ , તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. તેણે તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડી (2017) માં અભિનયની શરૂઆત કરી અને ત્યારથી તેણે તમિલ ફિલ્મ 100% કાધલ (2019) માં જોવા મળી હતી.
આ ઉપરાંત, તેણે તેલુગુ ફિલ્મો મહાનતી (2018) અને 118 (2019), અને હિન્દી ફિલ્મો જયેશભાઈ જોરદાર (2022) અને મહારાજમ કામ કર્યું છે.
પાંડેનો જન્મ 23 સપ્ટેમ્બર 1993ના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો . અભિનયની શરૂઆત કરતા પહેલા, પાંડેએ જબલપુરમાં થિયેટર આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું.
પાંડેએ 2022માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ જયેશભાઈ જોરદારમાં રણવીર સિંહની સામે એક ગુજરાતી ગૃહિણી અને માતાની ભૂમિકા ભજવી હતી પરંતુ તે બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. તાજતેરમાં પાંડેએ હિન્દી ફિલ્મ મહારાજમાં જુનૈદ ખાન સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી
Neetu Kapoor Birthday : નીતુ કપૂરનું સ્વિટ્ઝર્લેન્ડમાં બર્થડે સેલિબ્રેશન, જુઓ ફોટોઝ