શમા સિંકદરે પતિ સંગ આપ્યા કિલર પોઝ આપ્યા
mansi bhuva
Dec 05, 2023, 02:18 PM
શમા સિંકદરે પતિ સંગ આપ્યા કિલર પોઝ આપ્યા
શમાની ઈન્સ્ટા પ્રોફાઈલ ઘણી વખત તેના ગ્લેમરસ હોવાનો પુરાવો આપે છે
શમાની ખૂબસૂરત તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે
શ્મા સિંકદરે તેના પતિ સંગ શઆનદાર રેડ લહેંગામાં એકથી એકથી પોઝ આપ્યાં છે
This browser does not support the video element.
શ્મા સિંરદરનો ભવ્ય લૂક
શમા સિંકદરે આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે
આ તસવીરો શેર કરતા જ વાયરલ થઇ રહી છે. ફેન્સને પણ કપલની આ તસવીરો ખુબ જ પસંદ આવી રહી છે
આ લહેંગો પર એમ્બ્રોડરી વર્ક કરવામાં આવ્યું છે
આ લહેંગો પર એમ્બ્રોડરી વર્ક કરવામાં આવ્યું છે
આ સાથે તણે મેચિંગ જ્વેલરી પહેરી છે