બોલિવૂડ એક્ટ્રેસ શમિતા શેટ્ટીની યલો કલરના ફ્યુઝન ડ્રેસમાં ધૂમ

Mar 03, 2023

Mansi Bhuva

મુંબઈમાં પુનીત બલાનાના સ્ટોરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલિવૂડના ઘણા પ્રખ્યાત સ્ટાર્સે હાજરી આપી હતી. જેમાં શમિતા શેટ્ટીનો એથનિક લૂક જોવા મળ્યો હતો.

ઈવેન્ટમાં બોલિવૂડ એક્ટ્રેસ શમિતા શેટ્ટી યલો કલરના ફ્યુઝન ડ્રેસમાં જોવા મળી હતી.

ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ઈવેન્ટમાં જતા પહેલા અભિનેત્રીએ પાપારાઝીને અનેક પોઝ પણ આપ્યા હતા.

શ્મિતાના લેટેસ્ટ લૂકે તેના ફેન્સને દિવાના બનાવી દીધા છે.

અભિનેત્રી શમિતા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે.