શમિતા શેટ્ટીના લેટેસ્ટ ગ્લેમરસ યેલો લૂકને ફેન્સ જોતા રહી ગયા

Oct 17, 2023, 02:55 PM

બોલિવૂડ એક્ટ્રેસ શમિતા શેટ્ટી ફરી એક વખત નવા લૂકમાં જોવા મળી છે.

એક્ટ્રેસ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.

શમિતા શેટ્ટી પોતાની શાનદાર તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવે છે.

શમિતા શેટ્ટી પોતાની શાનદાર તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવે છે.

શમિતા શેટ્ટી બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન છે. જેણે યશ રાજ ફિલ્મ્સની બ્લોકબસ્ટર ફિલ્મ 'મોહબ્બતેં'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

જોકે તે આ ફિલ્મમાં સાઈડ રોલમાં જોવા મળી હતી. પરંતુ તેમનું કામ દર્શકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ ફિલ્મ પછી શમિતાને ઘણી ફિલ્મો મળી.

શમિતા શેટ્ટી પોતાની શાનદાર તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવે છે.