બિગ બોસ ફેમ એક્ટ્રેસ શમિતા શેટ્ટી બોલ્ડ અંદાજ

Dec 15, 2022

Mansi Bhuva

શમિતા શેટ્ટીએ હાઇ સ્લિટ ગાઉનમાં ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે.

શમિતા શેટ્ટીનો બેકલેસ ગાઉનમાં ફિગર ફ્લોન્ટ કરતો પોઝ

શમિતા શેટ્ટી બખુબી પ્રશંકોને ઇમપ્રેસ કંઇ રીતે કરવા તે જાણે છે.

શમિતા શેટ્ટીની આ તસવીરો બમણી ગતિએ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે

અભિનેત્રી 43ની ઉમંરમાં પણ ઇન્ડસ્ટ્રીની હસીનાઓને ગ્લેમરસ મામલે ટક્કર આપે છે.

શમિતા  તેના હોટ અંદાજ અને સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે

શમિતા શેટ્ટીનો શર્મિલો અંદાજ