શાર્દૂલ ઠાકુર અને મિતાલી પારૂલકરના લગ્નનની શાનદાર તસવીરો

Feb 28, 2023

Mansi Bhuva

ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર 27 જાન્યુઆરીએ મિતાલી પારુલકર સાથે લગ્નના પવિત્ર બંઘનમાં બંઘાયો.

શાર્દૂલ ઠાકુરે પોતાની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા છે.

શાર્દૂલ ઠાકુરની લગ્નની તારીખનો ખુલાસો ખુદ મિતાલી પારુલકરે થોડાક મહિલાઓ પહેલા એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.

શાર્દૂલ ઠાકુર અને મિતાલી પારુલકર સારા મિત્રો છે, અને બન્નેએ નવેમ્બર 2021માં સગાઇ કરી હતી,

 શાર્દૂલ ઠાકુર 2022ના ટી20 વર્લ્ડકપ બાદથી જ લગ્નના બંધનમાં બંધાઇ જવાનો હતો. પરંતુ કોઇ કારણોસર લગ્ન થવામાં મોડુ થયુ છે.

શાર્દૂલ ઠાકુરે ગઇકાલે લગ્ન કર્યા બાદ આજે તેમના લગ્નની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

શાર્દૂલ ઠાકુર ટીમમાં બૉલ અને બેટ બન્નેથી સારુ યોગદાન આપે છે