ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર આજે 27 જાન્યુઆરીએ મિતાલી પારુલકરની સાથે લગ્ન કરી રહ્યો છે.

Feb 27, 2023

Mansi Bhuva

લૉર્ડ શાર્દૂલના નામથી જાણીતો શાર્દૂલ ઠાકુર આગામી 27 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાઇ જશે

White Frame Corner

 શાર્દૂલ ઠાકુર પોતાની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે લગ્ન કરશે.

White Frame Corner

શાર્દૂલ ઠાકુર અને મિતાલી પારુલકર સારા મિત્રો છે, અને બન્નેએ નવેમ્બર 2021માં સગાઇ કરી હતી,

White Frame Corner

બન્નેના લગ્ન ઘણા પહેલા થવાના હતા, પરંતુ કોઇ કારણોસર લગ્ન થવામાં મોડુ થયુ છે

White Frame Corner

શાર્દૂલ ઠાકુરે ઓગસ્ટ 2017માં પોતાનું ઇન્ટરનેશનલ ક્રિકેટ ડેબ્યૂ કર્યુ હતુ

White Frame Corner

શાર્દૂલ ઠાકુર ટીમમાં બૉલ અને બેટ બન્નેથી સારુ યોગદાન આપે છે

White Frame Corner

ટેસ્ટમાં તેને બૉલિંગમાં 27 વિકેટો ઝડપી છે, અને બેટિંગ કરતા 254 રન બનાવ્યાછે.

White Frame Corner

આ ઉપરાંત વનડે મેચોમાં અત્યાર સુધી તે કુલ 50 વિકેટો ઝડપી ચૂક્યો છે. અને બેટિંગ કરતા 298 રન બનાવ્યા છે.

White Frame Corner

વળી, ટી20 ઇન્ટરનેશનલમા અત્યારે તેને 33 વિકેટો ઝડપી છે, અને બેટિંગમાં 69 રન બનાવ્યા છે.

White Frame Corner