બિગ બોસ ફેમ શહનાઝ ગિલે ફિલ્મ ફેયર મિડલ ઇસ્ટ ફંક્શનમાં મરમેડ ગાઉનમાં ચાર ચાંદ લગાવ્યાં હતા.

Nov 21, 2022

Mansi Bhuva

શહનાઝ ગિલ બિગ બોસનો હિસ્સો રહી ચૂકી છે. આ દરમિયાન સલમાન ખાને શહનાઝને પંજાબની 'કેટરના કૈફ'નું ઉપનામ આપ્યું હતું.

શહનાઝ ગિલ તેના આ હોટ લુકના કારણે ખુબ ચર્ચામાં છે.  શહના ગિલે લેટેસ્ટ હોટ લુકની સિજલિંગ તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરી છે.

બોલ્ડ આઉટફિટમાં શહનાઝનો ગ્લેમરસ અંદાજ પ્રશંસકોને ખુબ જ આકર્ષી રહ્યો છે.

આ તસવીરોમાં શહનાઝ એકદમ હોટ લાગી રહી છે. મરમેડ ગાઉનમાં શહનાઝે ડાયમંડનો નેકલેસ પહેર્યો છે. જે તેની સુંદરતામાં વધારો કરે છે.

શહનાઝ કોર ગિલ બિગ બોસનો હિસ્સો બન્યા બાદ ખુબ જ લોકપ્રિય બની છે.