શિલ્પા શેટ્ટીએ પિંક કલરની સાડીમાં તહેલકો મચાવ્યો

Sep 01, 2023, 12:31 PM

શિલ્પા શેટ્ટી આ સાડીમાં મનમોહિની લાગી રહી છે.  શિલ્પા શેટ્ટી આ ઉંમરે પણ એટલી જ જવાન દેખાય છે જેટલી પહેલા લાગતી હતી.

શિલ્પા શેટ્ટીએ આ કિલર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. 

શિલ્પા શેટ્ટીની કિલર સ્માઇલ

શિલ્પા શેટ્ટીનો વધુ એક સ્ટાઇલિશ લૂક

શિલ્પા શેટ્ટીનો ગોર્જિયસ અને બેહદ હોટ લૂક

શિલ્પા શેટ્ટી ફિટનેસ ફ્રીક છે. 

આ તસવીરમાં શિલ્પા શેટ્ટીનો હોટ ફિગર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ તસવીરો પરથી જાણી શકાય છે કે, શિલ્પા શેટ્ટી પોતાના સ્વાસ્થ પ્રત્યે કેટલી સજાગ રહે છે. 

શિલ્પા શેટ્ટી ફિટનેસ ફ્રીક છે.