Shilpa Shetty : શિલ્પા શેટ્ટીનો બ્લ્યુ આઉટફિટમાં બોસી લુક

Feb 10, 2024, 03:56 PM

શિલ્પા શેટ્ટી બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. તેની એકટિંગ માટે તે ખાસ જાણીતી છે.

એક્ટિંગ સિવાય એક્ટ્રેસ તેના યોગા અને ફેશનેબલ આઉટફિટ માટે જાણીતી છે. તાજતેરમાં અભિનેત્રીએ આ ફોટોઝ શેર કર્યા છે.

એક્ટ્રેસ તાજતેરમાં ફોટોઝ શેર કર્યા છે જેમાં તેનો બ્લ્યુ બ્લેઝરમાં બોસી લુક જોરદાર છે. બ્લ્યુ બ્લેઝર સાથે એક્ટ્રેસએ મેચિંગ ટ્રાઉઝર પસંદ કર્યું છે.

અભિનેત્રીએ તેનું સ્ક્રીન ડેબ્યુ 'બાઝીગર' (1993) થી કર્યું હતું. ત્યારબાદ તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે.

અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા ફિલ્મો સિવાય  રિયાલિટી શો ' ઝરા નચ કે દિખા', 'સુપર ડાન્સર', 'નચ બલિયે' માં જજ તરીકે રહી છે.

અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ તાજતેરમાં વર્ષ 2024 ની એકશન સિરીઝ  'ઇન્ડિયન પોલીસ ફોર્સ' માં જોવા મળી છે.

જાહ્નવીની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તે 'બડે મિયા છોટે મિયા', 'તખ્ત'માં જોવા મળશે,  તે આગામી ફિલ્મ 'દેવરા'થી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ડેબ્યુ કરી રહી છે.