Shilpa Shetty : શિલ્પા શેટ્ટીની ટોપ તસવીરો, નજર નહીં હટે

Mar 08, 2024, 12:54 PM

એકદમ ફિટ અને નાજુક નમણી દેખાતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી

આ ઉંમરે પણ શિલ્પા શેટ્ટીએ પોતાની ફિટનેસ જે રીતે જાળવી રાખી છે એ કાબિલ-એ-દાદ છે

તેણે ત્રણ જ મહિનાની અંદર વજન ઉતાર્યું

શિલ્પા શેટ્ટીની આ આકર્ષક અને સુંદર તસવીરો જોઇને તમે ખુશ થઇ જશો

આ બ્લેક લૂકમાં શિલ્પા શેટ્ટીનો શું સ્વેગ છે

બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે શિલ્પા શેટ્ટી એક સમયે ઘણી જ જાડી હતી

શિલ્પા શેટ્ટી હાલમાં તેની ફિલ્મ ઇન્ડિયન પોલીસ ફોર્સને કારણે ચર્ચામાં છે

આ ફિલ્મમાં તેણે પોલીસનો રોલ અદા કર્યો છે. ફિલ્મ ઇન્ડિયન પોલીસ ફોર્સ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઇ છે

શિલ્પા શેટ્ટી ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં,  તો ક્યારેક બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે

શિલ્પા શેટ્ટી ઇન્સ્ટાગ્રામ પર 32 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે