યે રિશ્તા ફેમ શિવાંગી જોશીનો ગ્લેમરસ લૂક ચર્ચામાં

Jun 17, 2023, 01:17 PM

દેહરાદૂનની રહેવાસી શિવાંગી જોશીએ 2013માં ટીવી શો ‘ખેલતી હૈ જિંદગી આંખ મિચોલી’થી ડેબ્યૂ કર્યું હતું.

This browser does not support the video element.

શિવાંગી જોશી ’50 સૌથી સેક્સી એશિયન વુમન ઇન ધ વર્લ્ડ 2018’ની યાદીમાં 5માં નંબરે હતી.

દેહરાદૂનની રહેવાસી શિવાંગી જોશીએ 2013માં ટીવી શો ‘ખેલતી હૈ જિંદગી આંખ મિચોલી’થી ડેબ્યૂ કર્યું હતું.

શિવાંગીને સીરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા માટે બેસ્ટ ડેબ્યુ ફીમેલ, બેસ્ટ ઓનસ્ક્રીન જોડી, બેસ્ટ એક્ટર ફીમેલ, બેસ્ટ પોપ્યુલર એક્ટ્રેસ ફીમેલ જેવા એવોર્ડ મળ્યા હતા.

એટલું જ નહીં, આ રોલ માટે તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2019’ પણ મળ્યો હતો.

ફિલ્મ આદિપુરૂષ ક્યાં કારણોસર વિવાદમાં