ગોલ્ડન સાડીમાં ઘણી હસીન લાગી રહી છે શ્રદ્ધા આર્યા 

Source: sarya12/insta

Dec 04, 2022

Ashish Goyal

Source: sarya12/insta

શ્રદ્ધા આર્યાની ગણતરી ટીવીની મોસ્ટ ટેલેન્ડેટ અને ગ્લેમરસ અભિનેત્રીમાં થાય છે.

Source: sarya12/insta

તે પોતાની એક્ટિંગની સાથે-સાથે પોતાની સ્ટાઇલિશ સેન્સ માટે પણ જાણીતી છે.

Source: sarya12/insta

હાલમાં જ તેણે એક દેશી લૂક પ્રશંસકો સાથે શેર કર્યો હતો.

Source: sarya12/insta

શ્રદ્ધા આર્યા ગોલ્ડન કલરની હેવી વર્ક સાડીમાં ઘણી સુંદર લાગે છે.

Source: sarya12/insta

તેણે મેચિંગ સ્લીવલેસ બ્લાઉસ પણ પહેર્યું છે.

Source: sarya12/insta

મલ્ટીકલર નેકલેસ અને સેંટર પાર્ટેડ હેયર સાથે તેણે આ લૂક બનાવ્યો છે.

Source: sarya12/insta

શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે.