બોલિવૂડમાં ફિલ્મ લાહોરથી એક્ટિંગ કરીયરની શરૂઆત કરી હતી. પણ ફિલ્મ 'Zid'માં ટોપલેસ સીન બાદ તે લાઇમલાઇટમાં આવી હતી

May 22, 2024, 06:34 PM

આ તસવીરમાં શ્રદ્ધા દાસ મરૂન કલરની ચમકીલી સાડીમાં નજર આવી રહી છે. તમે આ પ્રકારની સાડી નાઇટ પાર્ટીમાં કે પ્રસંગ પર પહેરી શકો છો

જો તમારે કોઇ પાર્ટીમાં જવાનું હોય અને ચમકીલું આઉટફિટ પહેરવું નથી તો તમે આ સ્ટાઇલિસ્ટ ડેનિમ ક્લોથ પહેરી શકો છો

શ્રદ્ધા દાસની આ સ્ટાઇલ તો બધાથી ચડિયાતી છે. સિલ્વર કલરનું આ પાર્ટીવેર આઉટફિટ સૌથી બેસ્ટ છે

જો તમારે વેડિંગ ફંકશન કે રિસેપ્શનમાં જવાનો પ્લાન હોય તો તમે આ પ્રકારનો ક્લોથ પહેરી શકો છો

નાઇટ પાર્ટીમાં આ વ્હાઇટ કલરનું ગાઉન પણ ખુબ જ શાનદાર લાગશે. આ પ્રકારના આઉટફિટમાં તમે છવાય જશો

જો તમને બ્લેક કલર પહેરવો પસંદ હોય તો તમે બ્લેક કલરની આ વેસ્ટર્ન સાઇડ કટ વાળી સાડી પહેરી શકો છો

તેણે બોલિવૂડમાં ફિલ્મ લાહોરથી એક્ટિંગ કરીયરની શરૂઆત કરી હતી. પણ ફિલ્મ 'Zid'માં ટોપલેસ સીન બાદ તે લાઇમલાઇટમાં આવી હતી

આ તસવીરમાં એક્ટ્રેસ શ્રદ્ધા દાસ લોન્ગ વ્હાઇટ કલરના ગાઉનમાં નજર આવી રહી છે. જો તમારે શોર્ટ આઉટફિટ પહેરવું નથી તો તમે આ પ્રકારનો ડ્રેસ પહેરી કરી શકો છો

Rakul Preet Singh : કોકો આઇસલેન્ડ પર રકુલ પ્રીત સિંહ પતિ જેકી ભગનાની સાથે વેકેશન મૂડમાં

રકુલ પ્રીત સિંહે તેની ઈન્સ્ટા સ્ટોરીમાં એરપ્લેન અને કોકોમો પ્રાઈવેટ આઈલેન્ડ પર પહોંચવાનો વીડિયો પણ શેર કર્યો છે