શ્રદ્ધા કપૂર બની અમદાવાદની મહેમાન

Mar 01, 2023

Ajay Saroya

શ્રદ્ધા કપૂર બની અમદાવાદની મહેમાન, અપકમિંગ ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર'નું પ્રમોશન કર્યું

'તુ જૂઠી મેં મક્કાર' ફિલ્મમાં શ્રદ્ધા કપૂરે રણબીર કપૂર સાથે સ્કીન શેર કરી છે. 

(credit:shraddhakapoor insta)

'તુ જૂઠી મેં મક્કાર' ફિલ્મની શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર દેશના વિવિધ શહેરોમાં જઇને પબ્લિસિટી કરી રહ્યા છે.

'તુ જૂઠી મેં મક્કાર' મૂવી એક પ્રકારની લવ ફિલ્મ્સ છે, જે લવ સ્ટોરીના ચાહકોને ગમશે.

(credit:shraddhakapoor insta)

અપકમિંગ ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર'ના પ્રમોશન માટે શ્રદ્ધા કપૂર અમદાવાદ આવી હતી, અગાઉ તે ઘણી ફિલ્મોના પ્રમોશન માટે આ શહેરની મહેમાનગતિ માણી ચૂકી છે.

'તુ જૂઠી મેં મક્કાર' ફિલ્મનું ડાયરેક્શન લવ રંજને કર્યું છે.

'તુ જૂઠી મેં મક્કાર' ફિલ્મ 8 માર્ચના રોજ થિયેટરમાં રિલિઝ થશે.