શ્રિયા સરન ઇટલીમાં હોલીડે પર પતિ સાથે રોમેન્ટિક થઇ
શ્રિયા સરન ઇટલીના રોમમાં રોમેન્ટિક મૂડમાં
શ્રિયા સરને રોમમાં ઐતિહાસિક સ્થળે પતિ યાદગાર પળો વિતાવી
અભિનેત્રીના પતિએ જાહેરમાં શ્રિયા સરન પર ભરપૂર પ્રેમ વરસાવ્યો
શ્રિયા સરન પોતાના પતિ સાથે આ હોલીડે ખુબ એન્જોય કરી રહી છે.
શ્રિયા સરનને જાણે પાંખો મળી ગઇ હોય તેવો પોઝ
શ્રિયા સરન આ ટૂર કેટલી એન્જોય કરી રહી છે તેનો અંદાજ આ તસવીરો પરથી લગાવી શકાય છે.
શ્રિયા સરનનો કૂલ અને બિન્દાસ્ત પોઝ
અભિનેત્રીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાયરલ થઈ છે.