શ્રિયા સરનનો જબરદસ્ત સાડી લૂક
શ્રિયા સરન તાજેતરમાં નેટની બ્લેક સાડીમાં શાનદાર લાગી રહી હતી
તે હવે એક ફિલ્મ દીઠ 3-4 કરોડ રૂપિયા લે છે. 2022માં શ્રિયાની કુલ સંપત્તિ 75 કરોડ રૂપિયાની આસપાસ હતી
ફિલ્મ ‘શિવાજી ધ બોસ’માં રજની કાંતની સામે દેખાઈ તે પછી તે એક નેશન ફિગર બની ગઈ
શ્રિયા સરનનો ચાંદ છુપા બાદલ મેં પોઝ. આ પોઝ જોઇને કદાચ તમને ઐશ્વર્યા રાયની યાદ આવી જશે
શ્રિયા સરને આ બ્લેક સાડી પર મિનિમલ જ્વેલરી પહેરી છે
શ્રિયા સરને ખુરશી બેસીને આપેલા પોઝમાં તે મહારાણી જેવી લાગી રહી છે
ફિલ્મ ‘શિવાજી ધ બોસ’માં રજની કાંતની સામે દેખાઈ તે પછી તે એક નેશન ફિગર બની ગઈ
તે હવે એક ફિલ્મ દીઠ 3-4 કરોડ રૂપિયા લે છે. 2022માં શ્રિયાની કુલ સંપત્તિ 75 કરોડ રૂપિયાની આસપાસ હતી
પૂજા હેગડેનો આ લૂક તમે કોઇ પ્રસંગમાં કોપી કરી શકો છો