શ્રિયા સરનનો કમાલનો લેટેસ્ટ યેલો લૂક

Dec 05, 2023, 04:09 PM

This browser does not support the video element.

શ્રિયા સરન સાઉથની હોટ એક્ટ્રેસમાંથી એક છે

શ્રિયા સરન હંમેશા તેના અલગ-અલગ લૂકને કારણે ચર્ચામાં રહે છે

ફિલ્મ ‘શિવાજી ધ બોસ’માં રજની કાંતની સામે દેખાઈ તે પછી તે એક નેશન ફિગર બની ગઈ

રાજામૌલીની RRRની સફળતા બાદ શ્રિયાએ પોતાની ફી વધારી દીધી છે

તે હવે એક ફિલ્મ દીઠ 3-4 કરોડ રૂપિયા લે છે. 2022માં શ્રિયાની કુલ સંપત્તિ 75 કરોડ રૂપિયાની આસપાસ હતી

શ્રિયા સરન છેલ્લે અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ 2માં જોવા મળી હતી

શ્મા સિંકદરે પતિ સંગ આપ્યા રોમેન્ટિક પોઝ