શ્રુતિ હાસનનો લેટેસ્ટ ગ્લેમરસ અંદાજ ચર્ચામાં
ફિલ્મફેર એવોર્ડમાં શ્રુતિ હાસન આ શાનદાર લૂકમાં નજર આવી હતી
શ્રુતિ હાસનની આ લૂકમા સ્પષ્ટ ઉંચાઇ જોવા મળી રહી છે
શ્રુતિ હાસન પ્રખ્યાત અભિનેતા કમલ હાસન અને સારિકાની પુત્રી છે
છેલ્લા 3 વર્ષથી શાંતનુ હજારિકા સાથે રિલેશનશિપમાં રહેલી શ્રુતિ લગ્નના નામથી જ ડરે છે
શ્રુતિએ પોતે પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો
છેલ્લા કેટલાક સમયથી મીડિયા રિપોર્ટ્સમાં શ્રુતિ હાસનના લગ્નને લઈને અટકળો ચાલી રહી છે
શ્રુતિ હાસન પ્રખ્યાત અભિનેતા કમલ હાસન અને સારિકાની પુત્રી છે
સાથે જ રાશિ ખન્ના બોલ્ડ અદાઓ દેખાડી ફેન્સના દિલમાં આગ લગાવી દે છે