શ્વેતા તિવારી નાની ઉંમરે દીકરી પલકની માતા બની ગઇ હતી. નાની ઉંમરે એકલા બાળકનો ઉછેર કરવો બીજી તરફ ઘરની જવાબદારી આ બધુ તેના માટે બહુ અધરું હતુ
એક માતાની જવાબદારી નિભાવવી ટેલિવિઝનની મશહૂર એક્ટ્રેસ શ્વેતા તિવારી માટે સહેલુ ન્હોતું. શ્વેતાએ તેના બંને બાળકોને એકલા ઉછેર કર્યો છે
હાલમાં શ્વેતા તિવારીની પુત્રી પલકએ બોલિવૂડમાં સલમાન ખાનની મુવી કિસી કા ભાઇ કિસી કી જાનથી ડેબ્યૂ કરી ચૂકી છે
બોમ્બે ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં પલક તિવારીએ જણાવ્યું હતું કે, તેનો અને તેની માતાનો સંબંધ 50-50 નહીં પરંતુ વનસાઇડેડ છે, તે તેની માતાની પાછળ ભાગતી રહે છે
મિડ ડે સાથેની ખાસ વાતચીતમાં પલક તિવારીએ જણાવ્યું હતું કે, તે તેની માતાને દિવસભરમાં 30 વખત ફોન કરે છે, પણ તે તેના કોલ રિસીવ નથી કરતા