શ્વેતા તિવારી લાગી રહી છે ખૂબસુરત, જુઓ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી લેટેસ્ટ તસવીરો
ટીવીથી લઈને બોલિવૂડમાં નામ કમાવનારી અભિનેત્રી શ્વેતા તિવારી
ફિટનેસમાં યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે.
શ્વેતા તિવારીએ પોતાના લેટેસ્ટ ફોટોઝને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે
શ્વેતાની ખૂબસુરતીના લોકો દિવાના છે.
શ્વેતા તિવારીની લેટેસ્ટ તસવીરો જોઈને ફેન્સ મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. તેની તસવીર શેર કરતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે