શ્વેતા તિવારીને જોઈને ફેન્સે કહ્યું...'કોઇ કોઇ ફાયર બ્રિગેડ બોલાવી લો'

Sep 28, 2023, 10:34 AM

શ્વેતા તિવારી નાના પડદાની સૌથી સુંદર અને લોકપ્રિય એક્ટ્રેસ રહી છે.

શ્વેતા તિવારી લાંબા સમયથી નાના પડદા પર કામ કરી રહી છે, તેણે ઘણાં બધા શોમાં કામ કર્યું છે.

શ્વેતા તિવારી લાંબા સમયથી નાના પડદા પર કામ કરી રહી છે, તેણે ઘણાં બધા શોમાં કામ કર્યું છે.

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

શ્વેતા તિવારી દરરોજ તેની નવી સ્ટાઈલથી તેના ફેન્સને દિવાના બનાવે છે. તેની અદાઓ પર ફેન્સ ફિદા થઈ જાય છે.

રેડ કલરના નેટેડ બ્લાઉઝમાં શ્વેતા તિવારીનો બોલ્ડ લુક જોવા મળ્યો. ફ્લોલેસ બ્યૂટી પરથી નજર હટાવી મુશ્કેલ છે.

શ્વેતા તિવારીની ફિટનેસ જોઈને લોકો તેને પલક તિવારીની મોટી બહેન પણ કહે છે.