શ્વેતા તિવારીએ યેલો ડ્રેસમાં શેર કરી ગોર્જિયસ તસવીરો
43 વર્ષની ઉંમરે પણ અભિનેત્રી એકદમ યુવાન દેખાય છે.
પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની સુંદરતા અને ફિટનેસને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે.
43 વર્ષની ઉંમરે પણ અભિનેત્રી એકદમ યુવાન દેખાય છે.
અભિનેત્રી સતત તેના સિઝલિંગ ફોટોશૂટથી લોકોના હોશ ઉડાવી રહી છે.
તે અવારનવાર તેની લેટેસ્ટ તસવીરો તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે.
અભિનેત્રીએ દુર્ગા પંચમીના અવસર પર પણ તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં અભિનેત્રી યલો કલરનો સૂટ અને શરારા પહેર્યા છે.
આ ડિઝાઇનર સૂટમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે