Shweta Tiwari : 43ની શ્વેતા તિવારી લાગે છે 'રૂપ રૂપ'નો અંબાર

Mar 25, 2024, 09:16 AM

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની જાણીતી અને સુંદર અભિનેત્રી શ્વેતા તિવારી

ઇન્સ્ટાગ્રામ પર 42 લાખ લોકો શ્વેતા તિવારીને ફોલો કરે છે

શ્વેતા તિવારી ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે ઘણા ફોટા શેર કરે છે. ક્યારેક બિકીનીમાં તો ક્યારેક સાડીમાં

 તેની સુંદરતાના વખાણ કરતા લોકો ક્યારેય થાકતા નથી

આ વખતે શ્વેતાએ કેઝ્યુઅલ આઉટફિટ્સમાં પોતાના ઘણા આકર્ષક ફોટા શેર કર્યા છે

શ્વેતા તિવારી 43 વર્ષની છે. તે બે બાળકોની માતા છે

શ્વેતા તિવારી કુલ 81 કરોડ રૂપિયાની સંપત્તિની માલકિન છે

ઇન્સ્ટાગ્રામ પર 42 લાખ લોકો શ્વેતા તિવારીને ફોલો કરે છે

શ્વેતા તિવારી કુલ 81 કરોડ રૂપિયાની સંપત્તિની માલકિન છે

ઇમરાન ખાન પાસે મુંબઇમાં પોતાનું ઘર છે. જેની કિંમત 16 કરોડ રૂપિયા હોવાના સમાચાર છે