પ્રિન્ટેડ સાડીમાં શ્વેતા તિવારીનો કેઝ્યુઅલ લુક

Aug 02, 2023, 07:24 PM

અભિનેત્રી શ્વેતા તિવારી

કામની સાથે-સાથે શ્વેતા તિવારીનું અંગત જીવન પણ ચર્ચામાં છે

શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય છે

શ્વેતા તિવારી સાડીમાં ઘણી હોટ લાગી રહી છે.

શ્વેતાનો ફ્લોરલ પ્રિન્ટની સાડીમાં ખાસ લુક

શેર કરેલા ફોટા પર નેટીઝન્સે ઘણી કોમેન્ટો કરી છે