બેકલેસ બ્લાઉઝમાં શ્વેતા તિવારીનો ગ્લેમરસ અંદાજ
શ્વેતા તિવારી સુંદરતા અને અભિનય માટે લોકપ્રિય છે
શ્વેતા તિવારી બોલ્ડ ફોટોશૂટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે
તાજેતરમાં લાલ સાડીમાં ફોટા શેર કર્યા છે
છૂટા વાળ અને બેકલેસ બ્લાઉઝ
શ્વેતા એક નવા ફોટોશૂટને કારણે ફરી ચર્ચામાં છે