Apr 03, 2024

સિદ્ધાર્થ મલ્હોત્રાની મંગેતર નીલમ ઉપાધ્યાયની શાનદાર તસવીરો

Mansi Bhuva

ગ્લોબલ આઇકોન પ્રિંયકા ચોપરાના ભાઇ અને બિઝનેસ સિદ્ધાર્થ ચોપરાએ નીલમ ઉપાધ્યાય સાથે સગાઇ કરી લીધી છે

Source: social-media

દેશી ગર્લે સિદ્ધાર્થ અને નીલમની સગાઇની તસવીરો ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરીને અભિનંદન પાઠવ્યા હતા

Source: social-media

સિદ્ધાર્થ ચોપરા અન નીલમ ઉપાધ્યાયે પણ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર સગાઇની તસવીરો શેર કરી છે

Source: social-media

સગાઇની તસવીરોમાં સિદ્ધાર્થ અને નીલમ ઉપાધ્યાય બહુ જ ખુશ જોવા મળી રહ્યા છે

Source: social-media

આ પહેલીવાર નથી જ્યારે સિદ્ધાર્થના લગ્નની વાતો હેડલાઇન્સમાં રહ્યા છે

Source: social-media

સિદ્ધર્થે કનિકા માથુર સાથે લગ્ન કર્યા હતા. તે 2015માં રદ્દ થયા હતા

Source: social-media

નીલમ ઉપાધ્યાય દક્ષિણ ભારતની જાણીતી એક્ટ્રેસ છે

Source: social-media

તેને વર્ષ 2012માં તેલુગુ ફિલ્મ ‘મિસ્ટર 7’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી

Source: social-media

નીલમ ઉપાધ્યાય એક્શન થ્રીડી, ઉન્નોડુ, ઓરૂનાલ અને ઓમ શાંતિ ઓમ જેવી કેટલીક સાઉથ મુવીમાં જોવા મળી હ

Source: social-media

Kriti Sanon sister : કૃતિ સેનની બહેન નૂપુર સેનની દિલસ્ચપ વાતો

Source: social-media