નવ દંપતી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણા

Feb 09, 2023

Mansi Bhuva

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 7 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યા

લગ્ન પહેલા આ કપલ તેના રિલેશનશીપને કારણે ખુબ ચર્ચામાં રહ્યા છે. જો કે બંનેમાંથી કોઇ તેમના રિલેશન અંગે ખુલીને ક્યારેય વાત નથી કરી.

સિદ્ધાર્થ-કિયારાની લગ્ન બાદની ઝલક. આ તસવીરમાં બંનેની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. 

photo: instanbollywood

નવયુગલ સિદ્ધાર્થ કિયારા આ મેચિંગ આઉટફિટમાં ખુબ જ સુંદર લાગી રહ્યા છે. તેમજ રબને બનાદી જોડી લાગી રહ્યા છે. 

photo: instanbollywood

photo: instanbollywood

‘કોફી વિથ કરણ’ના એક એપિસોડમાં કિયારાએ કહ્યું હતું કે, તે સિદ્ધાર્થ મલ્હોત્રાને ‘શેરશાહ’ પહેલાથી ઓળખતી હતી.

photo: instanbollywood

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની પહેલી મુલાકાત ‘લસ્ટ સ્ટોરીઝ’ ની રેપ-અપ પાર્ટીમાં થઈ હતી અને ત્યાંથી તેમની મિત્રતા શરૂ થઈ હતી.

photo: instanbollywood

સિદ્ધાર્થ અને કિયારાનો અદ્ભુત વીડિયો

photo: instanbollywood

સિદ્ધાર્થ અને કિયારાએ લગ્ન બાદ પત્રકારોનું મોં મીઠું કરાવ્યું.

photo: instanbollywood

રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધ-કિયારાએ વર્ષ 2021 માં પોતાના સંબંધોને આગળ વધારવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ કિયારાના માતા-પિતા સિદ્ધાર્થના પરિવારને તેમના ઘરે ડિનર માટે આમંત્રિત કર્યા હતા.