સિદ્ધાર્થ-કિયારાના લુકની વાત કરીએ તો કપલ ખુબ જ સુંદર લાગી રહ્યું હતું. કિયારે વેસ્ટર્ન લુ સાથે હેવી ડાયમંડ નેકલેસ પહેર્યો હતો. તો સિદ્ધાર્થ પણ બ્લેક બ્લેઝરમાં ડેશિંગ લાગી રહ્યો હતો.
videos viral bhayani insta
કપલનું રિસેપ્શન મુંબઈના સેન્ટ રેજીસમાં રાખવામાં આવ્યું છે. રિસેપ્શનમાં સિદ્ધ-કિયારાની ધમાકેદાર એન્ટ્રી
રણવીર સિંહની રિસેપ્શનમાં શાનદાર એન્ટ્રી
ભૂમિ પેડનેકરનો સિદ્ધ-કિયારાના રિસેપ્શનમાં ગોર્જિયસ એન્ડ હોટ અવતાર
રકુલ પ્રીત પણ રૂમર્ડ બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે સિદ્ધ-કિયારાના રિસેપ્શનમાં પહોંચી હતી.
આલિયા ભટ્ટ ચમકદાર સાડીમાં રિસેપ્શનમાં પહોંચી હતી.
અનુપમ ખેર પણ કપલના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા હતા.
સિદ્ધ-કિયારાના વેડિંગ રિસેપ્શન સિંધમ સ્ટાર અજય દેવગણ અને કાજોલ છવાયા
દિશા પટાનીએ પણ હંમેશાની જેમ બેહદ હોટ અવતારમાં એન્ટ્રી પાડી હતી.