બોલિવૂડની મશહુર સિંગર સુનિધિ ચૌહાણ

Apr 14, 2024, 04:58 PM

Sunidhi Chauhan Debue

બહુ ઓછા લોકોને આ જાણ હશે કે સિંગરે માત્ર 12 વર્ષની ઉંમરે ફિલ્મ ‘શાસ્ત્ર’થી બોલિવૂડમાં સિંગર કરિયરનું ડેબ્યુ કર્યુ હતુ

Sunidhi Chauhan Career

સુનિધિએ રિયાલિટી શો “મેરી આવાઝ સુનો” ની વિનર બની હતી અને દમદાર અંદાજથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

Sunidhi Chauhan

સુનિધિ ચૌહાણે ખુદ એક ઇન્ટરવ્યુમાં પોતાના ફિટનેસ સિક્રેટ અંગે ખુલાસો કર્યો હતો

Sunidhi Chauhan Fitness

સુનિધિ ચૌહાણે આ ફિટ ફિગર માટે બહુ મહેનત કરી છે, તેણે ડાયટિંગથી લઇને વર્કઆઉટ કર્યું

Sunidhi Chauhan

સુનિધિ ચૌહાણે ખુદ એક ઇન્ટરવ્યુમાં પોતાના ફિટનેસ સિક્રેટ અંગે ખુલાસો કર્યો હતો

Sunidhi Chuhan Fitness Secret

સુનિઘિ ચૌહાણ સપ્તાહમાં છ દિવસ વર્કઆઉટ કરે છે. આ સાથે સિંગર 3 દિવસ કાર્ડિયો કરે છે અને 3 દિવસ વેટ ટ્રેનિંગ લે છે

Sunidhi Diet Plan

સુનિધિ ચૌહાણ ડાયટમાં થોડી ચીટિંગ કરી લે છે તેવું તેણે જણાવ્યું હતું