આમિર ખાનની સિતારા જમીન પર સ્કિનિંગમાં બોલિવુડ સ્ટારની જમાવટ

Jun 20, 2025, 06:03 PM

સિતારે જમીન પર મૂવી સ્કીનિંગ

આમિર ખાનની ફિલ્મ સિતારે જમીન પર થિયેટરમાં રિલિઝ થઇ છે. આમિર ખાને આ ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ યોજયું હતું, જેમા ઘણા બોલીવુડ સિતારાઓએ જમાવટ કરી હતી.

આમિર ખાન ગૌરી સ્પ્રેટ સાથે

સિતારે જમીન પર ફિલ્ના સ્કીનિંગમાં આમિર ખાનની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ અને તેના પુત્ર આઝાદ તેમજ બોલીવુડના ખાન ત્રિપુટીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

આમિર ખાન જેનેલિયા ડિસુઝા

સિતારે જમીન પર ફિલ્મમાં જેનેલિયા ડિસુઝા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં જેનેલિયા ડિસુઝાએ આમિર ખાનની પત્નીનો રોલ કર્યો છે. તે બંનેની એક સાથે પહેલી ફિલ્મ છે.

આમિર ખાન સાથે સલમાન ખાન

સિતારે જમીન પર ફિલ્મના સ્કીનિંગમાં બોલીવુડના ભાઇજાન સલમાન ખાને પણ હાજરી આપી હતી.

આશા ભોંસલે

હિન્દી ફિલ્મોની પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલે

જુહી ચાવલા

બોલીવુડ અભિનેતરી જુહી ચાવલા

રેખા

બોલીવુડની ઉમરાવજાન એટલે રેખા પણ સિતારે જમીન પર ફિલ્ના સ્કીનિંગમાં હાજરી આપી હતી.

ફિલ્મ ડિરેક્ટર

બોલીવુડ ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર હિરાણી અને વિધુ વિનોદ ચોપરા

વિક્કી કૌશલ

બોલીવુડ અભિનેતા વિક્કી કૌશલ

ટાઇગર શ્રોફ

બોલીવુડનો એક્શન એક્ટર ટાઇગર શ્રોફ

તમન્ના ભાટીયા

સ્ત્રી ફિલ્મના આઇટમ સોંગથી ફેમસ થનાર તમન્ના ભાટીયા

સાક્ષી તંવર

ટેલિવિઝન માંથી બોલીવુડમાં આવનાર કલાકાર સાક્ષી તંવર

ઇમરાન ખાન

આમિર ખાનનો ભાણિયો ઇમરાન ખાન તેની ગર્લફ્રેન્ડ સાથે આવ્યો હતો

કિકુ શારદા

પ્રખ્યાત કોમેડિયન કિકુ શારદા