Dec 02, 2024

Sobhita Dhulipala | શોભીતા ધૂલિપાલા હલ્દી બાદ બ્રાઇડલ લુકમાં જોવા મળી, અદભુત ફોટા કર્યા શેર

Shivani Chauhan

શોભીતા ધૂલિપાલા

શોભીતા ધૂલિપાલા જાણીતી ઇન્ડિયન એકટ્રેસ છે, તે ઘણી ફિલ્મોમાં અને વેબ સિરીઝમાં જોવા મળે છે, તાજતેરમાં એકટ્રેસ લગ્ન કરી રહી છે. જેઅ ફોટોઝ શેર કર્યા છે

Source: social-media

શોભીતા ધૂલિપાલા વેડિંગ

શોભીતા ધૂલિપાલા સાઉથ એક્ટર નાગા ચૈતન્ય સાથે લગ્ન કરવા જય રહી છે, થોડા દિવસ પહેલા કપલે તેમની સગાઈના ફોટોઝ શેર કર્યા હતા. હવે બંનેવ લગ્નના બંધનમાં બંધાશે.

Source: social-media

શોભીતા ધૂલિપાલા વેડિંગ લુક

શોભીતા ધૂલિપાલા વેડિંગ બ્રાઈડલ લુકમાં રેડ બનારસી સાડીમાં જોવા મળી છે જેમાં ગોલ્ડન પેટર્ન જોવા મળે છે.

Source: social-media

શોભીતા ધૂલિપાલા વેડિંગ લુક

શોભીતા ધૂલિપાલાએ આ સાડી પર લોન્ગ ફૂલ સ્લીવ બ્લાઉઝ પસંદ કર્યું છે જે નેક કવર્ડ છે અને વચ્ચે એલ્બોમાં સહેજ વી શેપની ગોલ્ડન પેટર્ન જોવા મળે છે.

Source: social-media

શોભીતા ધૂલિપાલા જવેલરી

રેડ બનારસી સાડી પર તેણે ગોલ્ડન મીનાકારી નેકલેસ, મેચિંગ ઈયરિંગ્સ અને બેન્ગલ્સ પસંદ કર્યા છે, જેમાં તેણે માંગટીકા સાથે લુક કંપ્લીટ કર્યો છે.

Source: social-media

શોભીતા ધૂલિપાલા

એકટ્રેસે આ લુકમાં અલગ અલગ યુનિક સ્ટાઈલમાં ફોટોઝ શર કર્યા છે, જેમાં તેણે ફેમિલી સાથે પણ કેટલીક યાદગાર પળો શેર કર્યા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

Source: social-media

શોભીતા ધૂલિપાલા મેકઅપ

શોભીતા ધૂલિપાલાના મેકઅપની વાત કરીયે તો તેણે લાઈટ મિનિમલિસ્ટિક અને સ્કિન ટોન મુજબ મેકઅપ પસંદ કર્યો છે, જે ખુબજ નેચરલ ટચ આપે છે.

Source: social-media

Tripti Dimri | તૃપ્તિ ડીમરી બ્લેક આઉટફિટ વેસ્ટર્ન લુક

Source: social-media