Sobhita Dhulipala : શોભીતા ધુલીપાલાનું હોલીવુડમાં ડેબ્યુ, મંકીમેનમાં જોવા મળશે
Shivani Chauhan
એકટ્રેસ શોભીતા ધુલીપાલા બ્રિટિશ એક્ટર દેવ પટેલ દ્વારા ડાયરેક્ટ કરેલ ફિલ્મ ""મંકીમેન"" માં ડેબ્યુ કરશે.
શોભીતા જાણીતી અભિનેત્રી છે જેને હિન્દી, તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું છે.
અભિનેત્રીએ બૉલીવુડ મુવી ""રમન રાઘવ 2.0"" થી ડેબ્યુ કર્યું હતું. ફિલ્મો સિવાય શોભિતા વેબ સિરીઝમાં જોવા મળે છે.
શોભિતાએ ""બાર્ડ ઓફ બ્લડ"", ""ધ નાઈટ મેનેજર"", ""મેડ ઈન હેવન"" જેવી પોલ્યુલર વેબ સિરીઝમાં જોવા મળી છે.
અભિનેત્રી સોશિયલ મીડિયા પર એકટીવ રહે છે અને અવારનવાર તેને ફોટોઝ શેર કરતી હોય છે. પરંતુ તાજેતરમાં તેણે ""મંકીમેન"" ફિલ્મ દ્વારા હોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે તે ખબર આપી હતી.
નાગા ચૈતન્યની સમન્થા સાથે ડિવોર્સ થયા પછી એવી પણ અફવા હતી કે શોભિતા નાગા ચૈતન્યને ડેટ કરી રહી છે.
આ પણ વાંચો: nnચિરંજીવી, વૈજયંતિમાલા બાલી અને અન્ય પદ્મ વિજેતા, જાણો