શોભિતા ધૂલિપાલા બોલિવૂડની જાણીતી એકટ્રેસ માંથી એક છે, તાજતેરમાં એકટ્રેસ નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા બાદ વધારે ચર્ચામાં છે.
શોભિતા ધૂલિપાલાએ તાજતેરમાં 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં નાગા ચૈતન્યના ફેમિલી સ્પોટમાં પરિવારની હાજરીમાં લગ્ન કર્યા છે.
લગ્ન બાદ કપલ એક સાથે પહેલી વાર તાજતેરમાં અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપના લગ્નમાં જોવા મળ્યા હતા.
શોભિતા ધૂલિપાલાએ આ અવસર પર ખાસ ટ્રેડિશનલ આઉટફિટ કેરી કર્યા છે જેમાં રોઝ ગોલ્ડન કલરમાં ચુડીદાર સલવાર સૂટમાં જોવા મળી હતી જેમાં કુર્તીમાં હેવી વર્ક અને લોન્ગ સ્લીવ જોવા મળે છે.
શોભિતા ધૂલિપાલાએ આ લુકમાં હેવી દુપટ્ટા સાથે લુક કંપ્લીટ કર્યો છે જે વેડિંગ લુક માટે પરફેક્ટ છે.
શોભિતા ધૂલિપાલાના મેકઅપની વાત કરીયે તો તેણે લાઈટ મિનિમલિસ્ટિક મેકઅપ કર્યો છે અને હેરસ્ટાઇલમાં સિમ્પલ બન હેરસ્ટાઇલ સાથે લુક કંપ્લીટ કર્યો છે.