સોનાક્ષી સિંહાએ હટકે અને સુપરહોટ લૂક ચર્ચામાં

Oct 17, 2023, 09:03 AM

સોનાક્ષી સિંહાએ ફલાઇટની સીટમાં આ સુપરહોટ અને ગ્લેમરસ અવતારમાં પોઝ આપ્યા છે

આ તસવીરો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ફેન્સને ચકિત કરી દીધા છે

સૌનાક્ષી સિંહાના આકર્ષક નેલ

સાનાક્ષી સિંહાનો આ લૂક નાઇટ પાર્ટી માટે પરફેક્ટ છે

સોનાક્ષી સિન્હાનો વધુ એક કૂલ લૂક

આ તસવીરમાં સૌનાક્ષી કૂલ લૂકની સાથે કૂલ મૂડમાં પણ જોવા મળે છે

ઉલ્લેખનીય છે કે, સોનાક્ષી છેલ્લે ફિલ્ દહાડમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે પોલીસની ભુમિકામાં જોવા મળી હતી