સોનમ કપૂરનો ‘દેશી’ લૂક, માતા બન્યા બાદ પણ લાગે છે સુંદર
સોનમ કપૂરનો ‘દેશી’ લૂક, માતા બન્યા બાદ પણ લાગે છે સુંદર
Dec 02, 2022
Ajay Saroya
સોનમ કપૂર ફિલ્મોમાં એક્ટિંગની સાથે સાથે તેની ફેશન અને સ્ટાઇલને કારણ પણ ઘણી ચર્ચામાં રહે છે
સોનમ કપૂરે ટ્રેડિશનલ ડ્રેસિંગમાં કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા
સોનમ કપૂરે ટ્રેડિશનલ ડ્રેસિંગમાં કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા
સોનમ યલો રંગના અનારકલી ડ્રેસમાં અત્યંત સુંદર લાગી રહી છે
લોંગ ઇયરિંગ, વાળામાં ગજરો અને બિંદીથી સોનમ કપૂરે એકદમ ‘દેશી’ ટચ આપ્યો
અનારકલી ડ્રેસ સાથે હેવી હેન્ડવર્કવાળો દૂપટ્ટો સોનમ કપૂરને સ્ટાઇલિશ લૂક આપે છે
સોનમ કપૂરે મે-2018માં બિઝનેસ મેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા
સોનમ કપૂરે બેબી બમ્પ ફોટોશૂટ પણ કરાવ્યો હતો
સોનમ કપૂરે 20 ઓગસ્ટ 2022ના રોજ બાળકને જન્મ આપ્યો
સોનમ કપૂર ટ્રેડિશનલ હોય કે વેસ્ટન આઉટફિટ બંનેમાં બહુ જ બ્યુટિફૂલ દેખાય છે