સોનમ કપૂરના ડિઝની પ્રિસેંસ લૂકે ધૂમ મચાવી
લોકોને અભિનેત્રીની સ્ટાઇલિંગ સેન્સ ખૂબ જ પસંદ છે
અભિનેત્રીનો આ લૂક તેના ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે
બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર તે અભિનેત્રીઓમાંની એક છે, જેને ફેશન આઇકોન તરીકે પણ ઓળખવામાં આવે છે
લોકોને અભિનેત્રીની સ્ટાઇલિંગ સેન્સ ખૂબ જ પસંદ છે
કોમેન્ટ સેક્શનમાં ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે
અભિનેત્રીએ સ્મોકી મેકઅપ અને ઓપન હેરસ્ટાઈલથી પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો છે
અભિનેત્રીનો આ લૂક તેના ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે
કોમેન્ટ સેક્શનમાં ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે