Mar 26, 2024

Malavika Mohanan : માલવિકા મોહનન કોપર ડ્રેસમાં લાગી સુપરહોટ

Mansi Bhuva

અભિનેત્રી માલવિકા મોહનન સાઉથ સિનેમાની ફેમસ સ્ટાર

માલવિકા મોહનન પોતાની શાનદાર એકટિંગની સાથે મનમોહક અદાઓને કારણે પણ ચર્ચામાં

માલવિકા મોહનની આ અદાઓ અને સ્ટાઇલ જોઇને ચકિત થઇ જશો

અભિનેત્રી માલવિકા મોહનનની આ તસવીરો પણ ચાહકોના દિલને સ્પર્શી ગઈ છે

માલવિકા મોહનન ઇન્સ્ટાગ્રામ પર 4 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે

બ્લોકબસ્ટર હિટ બની ચૂકેલી રણબીર કપૂર, રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ "એનિમલ"નો બીજો ભાગ "એનિમલ પાર્ક"ના નામે બનવાનો છે

તેમાં હિરોઈન તરીકે સાઉથની એકટ્રેસ માલવિકા મોહન ફાઈનલ થઈ ગઈ હોવાનું કહેવાય છે

Source: social-media

"એનિમલ" ફિલ્મ ખાસ કરીને તૃપ્તિ ડિમરી માટે બહુ મોટાં લોન્ચ પેડ સમાન સાબિત થઈ છે. "એનિમલ પાર્ક" એવો જ ચમત્કાર માલવિકા મોહન માટે કરી શકે છે એમ વર્તુળોનું માનવું છે

Deepika Padukone : હોટેલનાં રૂમમાં ચેકઈન બાદ આ કામ કરે છે દીપિકા પાદુકોણ