સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ છેલ્લા કેટલાક વર્ષોમાં પુષ્કળ હિટ ફિલ્મો આપી છે. તેમજ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડ્યા છે. ત્યારે સાઉથના ઘણા દિગ્ગજ એક્ટર્સ 100 કરોડની નજીક ફી લે છે. આવો જાણીએ સાઉથના સૌથી ધનિક સુપરસ્ટાર્સના નામ અને તેની સંપત્તિ અંગે...

Jan 08, 2023

Mansi Bhuva

71 વર્ષીય પદ્મશ્રી અવોર્ડી એક્ટર મમૂટી લગભગ 340 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. (Photo: Social Media)

મલયામલ એક્ટર મોહનલાલએ હોસ્પિટેલિટી અને ફાઇનાન્સ સેકર્ટરમાં મોટા પાયે રોકાણ કર્યું. મીડિયા રિપોર્ટસ અનુસાર, તેઓ કુલ 376 કરોડની સંપત્તિના માલિક છે.

150 કરોડ રૂપિયા આસપાસ ફી લેનાર તમિલ સૂપરસ્ટાર કમલ હાસની નેટવર્થ 388 કરોડ રૂપિયા હોવાની માહિતી છે.

ચેન્નઇમાં 35 કરોડના બંગલમાં નિવાસ કરનાર સૂપરસ્ટાર રજનીકાંત પાસે મીડિયા અનુસાર 430 કરોડની સંપત્તિ છે.

તો તલુગૂ સુપરસ્ટાર ફિલ્મો સિવાય બિઝનેસમાં પણ રૂચિ દાખવે છે. મીડિયા રિપોર્ટસ અનુસાર આ એક્ટર950 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે.

સાઉથના સૌથી અમિર એક્ટર અને તેલુગુ સ્ટાર ચિરંજીવી હૈદરૈબાદના જુબિલી હિલ્સ સ્થિત કરોડોના બંગલામાં નિવાસ કરે છે. તેમની નેટવર્થ 1650 કરોડ રૂપિયા છે.

બોલિવૂડની વાત કરીએ તો સૂપરસ્ટાર રણવીર સિંહ 271 કરોડ જ્યારે દીપિકા પાદુકોણ 371 કોરડની સંપત્તિના માલિકી ધરાવે છે.

જ્યારે સલમાન ખાન મીડિયા રિપોર્ટસ અનુસાર લગભગ 2900 કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવે છે.

બોલિવૂડનો સૌથી ધનિક સ્ટાર શાહરૂખ ખાન 5,580 કરોડની સંપતિનો માલિક છે. તમને જણાવી દઇએ કે, શાહરૂખની નેટવર્થ દર વર્ષ 8 ટકાના ઝડપી દરે વધી રહી છે. આ સાથે તે બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓની લિસ્ટમાં સામેલ થાય છે.