સામંથા પોતાની જાતને હંમેશા જમીન સાથે જોડાયેલી સમજે છે. પોતાની જાતને અજ્ઞાની માની તે હંમેશા નવી બાબતો શીખવા માટે તત્પર રહે છે.
સામંથા હાલમાં તેણી અપકમિંગ ફિલ્મ યશોદાને લઇને લાઇમ લાઇટમાં છે.
સામંથા શાકાહારી બની છે એટલું જ નહીં તેણી હાલમાં પૂર્ણ રીતે વીગન બની છે. હાલમાં તેણી શાકાહાર ડાયેટ પર જ નિર્ભર છે.
સામંથા હાલમાં પૂર્ણ શાકાહારી તરીકે જીવી રહી છે. પહેલા તેણી માંસાહારની ઘણી શોખિન હતી. જોકે તેણીએ વર્ષ 2019 થી માંસાહાર છોડી દીધો છે.
સામંથા શાકાહારી બની છે એટલું જ નહીં તેણી હાલમાં પૂર્ણ રીતે વીગન બની છે. હાલમાં તેણી શાકાહાર ડાયેટ પર જ નિર્ભર છે.
રાતે સુતા પહેલા સામંથા કેટલોક સમય પોતાના માટે કાઢી દિવસ દરમિયાનની કામગીરી અંગે વિચારે છે. સાથોસાથ આગામી દિવસ માટેનું પ્લાનિંગ કરીને જ સુવે છે.
સામંથા જણાવે છે કે, તેણી ગમે તેટલી વ્યસ્ત હોય પરંતુ તેણી થોડો સમય સેવા અને ચેરિટી માટે કાઢી જ લે છે.
સામંથા પોતાના કામને લઇને સમર્પિત છે. કોઇ પણ કામમાં ત્યાં સુધી મડ્યા રહો કે જ્યાં સુધી એ પૂર્ણ ન થાય... સામંથાનો આ જીવન મંત્ર છે.
સામંથા પોતાની જાતને હંમેશા જમીન સાથે જોડાયેલી સમજે છે. પોતાની જાતને અજ્ઞાની માની તે હંમેશા નવી બાબતો શીખવા માટે તત્પર રહે છે.