સામંથા રૂથ   જાણવા જેવી છે લાઇફ સ્ટાઇલ

Nov 09, 2022

Haresh Suthar

Samatha Ruth

સામંથા રૂથ સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી પોતાની લાઇફ સ્ટાઇલ અને ફિલ્મોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. આવો જાણીએ સામંથાની લાઇફ સ્ટાઇલ કેવી છે.

અપકમિંગ મૂવી - યશોદા

સામંથા હાલમાં તેણી અપકમિંગ ફિલ્મ યશોદાને લઇને લાઇમ લાઇટમાં છે.

5 વાગે ઉઠે છે

તમને જાણીને નવાઇ લાગશે કે સામંથાને વહેલા ઉઠવાની આદત છે. મીડિયા સાથેની વાતમાં તેણીએ કહ્યું હતું કે તે વહેલી સવારે 5 વાગે ઉઠી જાય છે

શાકાહારી

સામંથા હાલમાં પૂર્ણ શાકાહારી તરીકે જીવી રહી છે. પહેલા તેણી માંસાહારની ઘણી શોખિન હતી. જોકે તેણીએ વર્ષ 2019 થી માંસાહાર છોડી દીધો છે.

વીગન

સામંથા શાકાહારી બની છે એટલું જ નહીં તેણી હાલમાં પૂર્ણ રીતે વીગન બની છે. હાલમાં તેણી શાકાહાર ડાયેટ પર જ નિર્ભર છે.

કાલનો પ્લાન રાતે

રાતે સુતા પહેલા સામંથા કેટલોક સમય પોતાના માટે કાઢી દિવસ દરમિયાનની કામગીરી અંગે વિચારે છે. સાથોસાથ આગામી દિવસ માટેનું પ્લાનિંગ કરીને જ સુવે છે.

સેવા અને ચેરિટી

સામંથા જણાવે છે કે, તેણી ગમે તેટલી વ્યસ્ત હોય પરંતુ તેણી થોડો સમય સેવા અને ચેરિટી માટે કાઢી જ લે છે.

સમર્પિત

સામંથા પોતાના કામને લઇને સમર્પિત છે. કોઇ પણ કામમાં ત્યાં સુધી મડ્યા રહો કે જ્યાં સુધી એ પૂર્ણ ન થાય... સામંથાનો આ જીવન મંત્ર છે.

શીખવા તત્પર

સામંથા પોતાની જાતને હંમેશા જમીન સાથે જોડાયેલી સમજે છે. પોતાની જાતને અજ્ઞાની માની તે હંમેશા નવી બાબતો શીખવા માટે તત્પર રહે છે.