જ્યારે શાહરૂખ ખાનની પુત્રી સુહાનાએ માતા ગૌરીની સાડી પહેરી ત્યારે ચાહકો પ્રભાવિત

Mar 16, 2023nMansi Bhuva

સ્ત્રોત: suhanakhan_fb/insta

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.jansatta.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડેના સંગીત સમારોહમાં ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. જેમાં સુહાના ખાને બધાનું ધ્યાન આકર્ષ્યું 

સ્ત્રોત: suhanakhan_fb/insta

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.jansatta.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

સિલ્વર જાજરમાન સાડીમાં શાહરૂખ ખાનની લાડલી ખુબ જ ક્યુટ લાગી રહી છે.

સ્ત્રોત: suhanakhan_fb/insta

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.jansatta.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે સુહાનાએ પહેરેલી સાડી તેની માતા ગૌરી ખાનની સાડી સાથે મેચ થઈ રહી છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે કે સુહાનાએ તેની માતાની સાડી પહેરી છે.

સ્ત્રોત: suhanakhan_fb/insta

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.jansatta.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

સુહાનાનો લેટેસ્ટ સાડીનો લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સ્ત્રોત: viralbhayani/insta

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.jansatta.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

સુહાનાનો આ લૂક ફેન્સનું દિલ જીતી રહ્યો છે.

સ્ત્રોત: suhanakhan_fb/insta

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.jansatta.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

સુહાના સાડી પ્રેમી છે. તે ઘણીવાર સાડીમાં જોવા મળે છે.