શાહરૂખ ખાનની લાડલી પુત્રી સુહાના ખાનનો સાદગીભર્યો સાડી લૂક

Nov 16, 2023, 12:36 PM

સુહાના ખાને તાજેતરમાં ગોલ્ડન ચમકદાર સાડીમાં કિલર પોઝ આપ્યા છે

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન સોશિયલ મીડિયા પર ખુબજ એકટીવ રહે છે

સુહાના ખાન ટુંક સમયમાં ધ આર્ચીઝ ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરશે

આ સિવાય સુહાના ખાન ઇન્ટરનેશનલ મેક અપ બ્રાન્ડ મેબલિનની બ્રાન્ડ એમ્બેસેડર છે

સુહાના ખાને તાજેતરમાં પોર્શ એરિયામાં ખેતી પણ લીધી હતી

સુહાના ખાન ફેમસ સ્ટારકીડમાંથી એક છે

સુહાના ખાન આ સાડીમાં શાનદાર લાગી રહી છે

મૃણાલ ઠાકુરે આ લૂકમાં ઇયિરંગ્સ સિવાચ કોઇ જ્વેલરી પહેરી નથી