ફેમસ અભિનેતા શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પૂત્રી સુહાના ખાન દિવાળી પાર્ટીઓમાં ઘણી વખત સાડીમાં નજર આવી હતી. જેની તસવીરો તેને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Oct 29, 2022

Mansi Bhuva

સુહાના ખાનને સાડીમાં જોઇ તેના પ્રશંસકો દીવાના બની ગયા છે.

સુહાના ખાન ઇન્ટરનેટની દુનિયામાં સૌથી પોપ્યુલર સ્ટાર કિડ્સમાંથી એક છે. સુહાના ખાન સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય છે. 

સુહાના ખાન વર્ષ 2023માં જોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચિસ'થી ડેબ્યૂ કરશે. ફિલ્મ 'ધ આર્ચિસ' નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

 સુહાના ખાનની નેટવર્થ 2022માં 3,780 કરોડ એટલે કે 600 મિલિયન છે.  

સુહાના ખાનના ઇનસ્ટાગ્રામ પર 2.9 મિલિયન ફોલોઅર્સ છે.