Summer Fashion Tips : ચમકીલા હિરોઈનના ચમકીલા લુક સમર માટે બેસ્ટ

Apr 13, 2024, 02:22 PM

પરિણીતી ચોપરા બેસ્ટ સમર લૂક

પરિણીતી ચોપરા બૉલીવુડની પોપ્યુલર અભિનેત્રી પૈકીની એક છે.તાજતેરમાં એક્ટ્રેસ તેની ફિલ્મ 'અમર સિંહ ચમકીલા' ને કારણે ચર્ચામાં છે. અહીં તેના સમર લુક શેર કર્યા છે જે તમને ગમશે,

પરિણીતી ચોપરા બેસ્ટ સમર લૂક

પરિણીતી ચોપરાએ આ લુકમાં વાઈટ આઉટફિટ, મેચિંગ હેટ, પગમાં વાઈટ એન્ડ બ્લેક સ્નીકર્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે. આ લુક તમને અસહ્ય ગરમીમાં રાહત આપી શકે છે.

પરિણીતી ચોપરા બેસ્ટ સમર લૂક

એક્ટ્રેસએ લાઈટ વેઇટની સિમ્પલ વાઈટ ટી શર્ટ સાથે બ્લેક શોર્ટ્સ પહેર્યા છે અને ઓપન હેર સાથે લુક કંપ્લીટ કર્યો છે. આ લુક સમર માટે પરફેક્ટ છે.

પરિણીતી ચોપરા બેસ્ટ સમર લૂક

જો સમર વેકેશનમાં ટ્રીપ પર જાઓ છો તો એક્ટ્રેસનો આ લુક તમારા માટે છે. જેમાં એક્ટ્રેસે ટેન્ક ટોપ, કોટોન ગ્રીન શ્રજ, વાઈટ શોર્ટ્સ પહેર્યા છે. હેરસ્ટાઈલમાં એક્ટ્રેસ માત્ર સિમ્પલ ચોટી બનાવી છે અને બ્લેક સ્કેવર શેપ્ડ સન ગ્લાસ પહેર્યા છે.

પરિણીતી ચોપરા બેસ્ટ સમર લૂક

પરિણીતીનો આ લુક કુલ છે, જેમાં બ્લેક ટી શર્ટ પર તેણે ગરમીથી બચવા હેટ અને બ્લેક સન ગ્લાસ પસંદ કર્યા છે. જો તમે બીચ પર ફરવા ગયા છો તો આ લુક તમે કોપી કરી શકો છો.

પરિણીતી ચોપરા બેસ્ટ સમર લૂક

એક્ટ્રેસએ આ લુકમાં સ્ટાઈલીશ વાઈટ કોર્ડ સેટ પહેર્યું છે, જેના પર ડિજિટલ વૉચ અને આલ્મન્ડ શેપ્ડ બ્લેક સન ગ્લાસ સાથે હેર બન કરી લુક કંપ્લીટ કર્યો છે. આ પરફેક્ટ સમર લુક છે.

પરિણીતી ચોપરા બેસ્ટ સમર લૂક

આ લુક પણ એક્ટ્રેસનો એલિગન્ટ છે જેમાં તેણે મલ્ટી કલર શોર્ટસ કોર્ડ સેટ પહેર્યું છે. હેર બન હેરસ્ટાઇલ સાથે આલ્મન્ડ શેપ્ડ વાઈટ અને બ્લેક સન ગ્લાસ પસંદ કર્યા છે.