આલિયા ભટ્ટનો આ લૂક ઓફિસવેર માટે પરફેક્ટ છે. આલિયાએ તસવીરમાં શોર્ટ સ્કર્ટ અને લાઇટ પિંક શર્ટ પહેર્યો છે. આ કલર અને ફૂલ સ્લીવ શર્ટ કાળઝાળ ગરમીથી તમારી સ્કીનનું રક્ષણ કરશે
આલિયા ભટ્ટનો આ લૂક પણ સમર માટે બેસ્ટ છે. પવિત્રતા અને સ્વચ્છતાના પ્રતીક સમાન સફેદ રંગનું આ સ્ટાઇલિશ આઉટફિટ પહેરીને નીકળશો તો તડકામાં તમારી સ્કીનને રાહત મળશે.
બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીની આ સ્ટાઇલ જબરદસ્ત અને યુનિક છે. સાથે જ કલર પણ ટ્રેન્ડિંગ છે
જાંબલી રંગ જ્ઞાન, શાંતિ, સંતુલન અને શક્તિનું પ્રતીક છે. આ રંગ શરીરમાં પોટેશિયમ અને સોડિયમને સંતુલિત કરે છે. કિયારા અડવાણીનું જાબંલી રંગનું સ્ટાઇલિશ બ્લેઝરની ડિઝાઇન ઉનાળા માટે બેસ્ટ છે. આ બ્લેઝર ફૂલ સ્લીવ હોવાથી તમારા હાથને પણ ઢાંકી શકાશે
શુભ, સૌભાગ્ય, હિંમત, ઉત્સાહ અને પ્રગતિનું પ્રતીક સમાન કિયારા અડવાણીના આ લાલ રંગના આઉટફિટની સ્ટાઇલ સમર માટે બેસ્ટ છે
કિયારા અડવાણીના આ રંગ અને આઉટફિટ પણ સમર માટે પરફેક્ટ છે. આ ક્લોથની સ્ટાઇલ અદ્ભુત છે
કિયારા અડવાણીનો આ લૂક અને કલર ઓફિસવેર માટે પરફેક્ટ છે